પાણીપુરીની પુરી

#goldenapron3
#week -19
#Panipuri
#પાણીપુરી ની પુરી
પાણીપુરી તો સૌ ની મનપસંદ છે પણ ઘરમાં ઓછા બનાવતા હોય છે પણ પાણીપુરીની પુરી ઘરમાં બનાવી ખુબજ સહેલી છે
પાણીપુરીની પુરી
#goldenapron3
#week -19
#Panipuri
#પાણીપુરી ની પુરી
પાણીપુરી તો સૌ ની મનપસંદ છે પણ ઘરમાં ઓછા બનાવતા હોય છે પણ પાણીપુરીની પુરી ઘરમાં બનાવી ખુબજ સહેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પાણીપુરી ની પુરી બનાવવા માટે રવો ઝીણો લેવો
તેમાં કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરીને જરુરમુજબ પાણી થી પરોઠા જેવો લોટ બાંધી ને 5 મિનિટ સુધી મસળી લેવો ત્યારબાદ ઢાંકીને 15 મિનિટ રહેવા દેવો - 2
15 મિનિટ પછી ફરી થોડું મસળીને નાના લુવા બનાવી લો એટલા લોટ માં 200 થી વધારે પુરી બને છે
- 3
લુવા પાડી લીધા પછી પાતળી અને નાની પુરી વણી લો
તમારી પાસે રોટી મેકર હોય તો તેમાં પણ બનાવી શકો છો. પૂરીને 1/2 કલાક સુકવા દો પછી ગરમ તેલ માં બન્ને તરફ ફેરવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.. - 4
તો તૈયાર છે બજાર કરતા પણ સરસ પાણી પુરી ની પુરી જેને તમે 15 દિવસ સુધી રાખી શકો છો અને જયારે મન થાય ત્યારે પાણીપુરી કે ચટણી પુરી કે દહીંપુરી બનાવી ને ખાઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની પુરી
#વીકમીલ1#spaicy# આપણે બધા ગુજરાતીઓ નાસ્તા માટે ઘણી બધી જાતની પુરી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં પણ એક મિનિ પૂરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
પાણીપુરી
👌મારાં ફેમિલી નું ફેવરેટ છે "પાણીપુરી" જે સૌને ખુબજ પ્રિય હોય છે જેથી બારેમાસ પાણી પુરી ખાવાય છે તેથી જ તો આજે હું આવી પાણી પુરી ની મજેદાર રેસિપી લાવી છું.👌#ફેવરેટ Dhara Kiran Joshi -
પાણીપુરી ની પૂરી
અત્યારે લોક ડાઉન માં પાણીપુરી ની પૂરી મળતી નથી. તો મને થયું ઘર માં રવો પડ્યો છે અને ઘઉં નો લોટ તો હોય જ તો થયું એક ટ્રાય કરી જોઈ એ પાણીપુરી ની પૂરી બનવાની.#goldenapron3Week 4#Rava Shreya Desai -
પાણીપુરી ની પુરી
#મોમ #મોમચેલેન્જ મિત્રો,પાણીપુરી લગભગ બધાને જ પ્રિય હોય છે. મને અને મારા દીકરા ને તો ખુબજ પ્રિય છે. પરંતુ બહારની પાણીપુરી હેલ્થ માટે હાનિકારક હોવાથી હવે વધુને વધુ લોકો ઘરે પાણીપુરી બનાવતા થયા છે. આવામાં તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી. ગણી વખત બનાવી છે પુરી પરંતુ બહાર જેવી ન બનતા મ થોડા ફેરફાર કરી પુરી બનવાનું ચાલુ રાખ્યું. અને ફાઈનલી બજાર જેવીજ કુરકુરી પુરી બની ગઈ. Rekha Rathod -
-
ખીર પુરી
#જોડીમાતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
ખાજા પુરી
મારી મમ્મી ની ફેવરેટ ખાજા પુરી દિવાળી કે ક્યાં બહાર જવાનું હોય ત્યારે ખાસ બનાવે એ સિમ્પલ ચોખાના લોટ નો સાટો કરતી ને કલર નોતી વાપરતી મેં એમાં કલર વાપરી ને ફેસનેબલ બનાવી દીધી છે જયારે હું બનાવી ને મમ્મી ને ખવડાવું તો ખુબ ખુશ થાય ... Kalpana Parmar -
ક્રિસ્પી રાજગરા પુરી
#HMઆ પુરી ફરાળ માં ખાય શકાય છે . આ પુરી લાંબા સમય સુધી સ્ટોર કરી સૂકા નાસ્તા તરીકે પણ બનાવી શકાય .આ પુરી ચા સાથે ,લિલી ચટની સાથે અને રાઈતા સાથે સારી લાગે છે. Purti Kamani -
બેડ઼મી પુરી
#રોટીસ આ પુરી આગ્રા મથુરા ની ફેમસ વાનગી છે અને આ બટાકા ના શાક સાથે પીરસી શકાય છે... ખાવામાં પણ એકદમ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
બીટ પુરી
#ઇબુક૧#૨૨આપણે પુરી ને ઘણી રીતે બનાવતા હોય છીએ આજે મેં બીટ નો ઉઓયોગ કરી ને સરસ સ્વાસ્થ્ય વર્ધક પુરી બનાવી છે.કલર ને સ્વાદ બને સરસ લગે છે. Namrataba Parmar -
-
મૈંદા ની ફરસી પુરી
#મૈંદા આ પુરી તમે ગમે ત્યારે નાસ્તા માં વાપરી સકો અને આપણે ક્યાંક જવું હોય તો પણ સાથે પેક કરી લઇ જાય શકી તેવી રેસીપી છે. Namrata Kamdar -
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
🌹 ચટાકેદાર પાણી પુરી મસાલા🌹
#જોડી#કોમ્બો#જૂનસ્ટાર#goldenapron🌹પાણી પુરી સૌને ખુબજ પ્રિય હોય જે બાફેલા ચણા અને બાફેલા બટાકા રહેલ આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવે છે. બટેટા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ પણ સમાવેલ છે. જેથી બારેમાસ પાણી પુરી ખાવાય છે તેથી જ તો આજે હું આવી એક ચટાકેદાર પાણી પુરી મસાલા ની યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું.🌹 Dhara Kiran Joshi -
ફરસી પાણીપુરી (Farsi Panipuri recipe in Gujarati) (Jain)
#RB4#RECIPE_BOOK#FARSI_PURI#PANIPURI#DRY_NASTA#RAVO#MANDO#CORIANDER#MINT#GREEN_CHILLI#COOKPADINDIA#COOKPADGUJRATI પાણીપુરી નાના મોટા દરેકને પ્રિય વાનગી છે. આજે મેં ફરસીપુરી માં થોડો ટ્વિસ્ટ કરીને પાણીપુરી ફ્લેવરની તૈયાર કરેલ છે. જે કોઈપણ સમયે ખાવામાં મજા આવે છે આ ઉપરાંત અત્યારે વેકેશન દરમિયાન ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે પણ આવી પુરી બનાવી ને સાથે લઈ જઈએ તો બહુ સારું પડે છે પુરી વધારે દિવસ સુધી સાચવી શકાય છે. આ પુરી મારી દીકરીને ખૂબ જ પસંદ છે. Shweta Shah -
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
ઘઉં _ કોથમરી ની પુરી
શિયાળાની ઋતુ ચાલે છે અને કોથમરી ની આઈટમ માંથી મે ચટણી અને સલાડની બદલે કોથમરી અને ઘઉં ની પુરી બનાવી છે.#લીલી#ઇબુક૧#૧૧ Bansi Kotecha -
પુરણ પુરી
પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ..... Jayshree Parmar -
રવા પુરી (Rava Puri recipe in Gujarati)
#DFT#diwali_special#drynasta#ravo_suji#puri#CookpadIndia#COOKPADGUJRATI આમ તો દિવાળી એટલે રોશની નો તહેવાર કહેવાય. તેની સાથે સાથે દિવાળી આવે એટલે જુદા જુદા પ્રકારના નાસ્તા અને મીઠાઇઓ ઘરમાં બને છે. દિવાળી ના મુખ્ય પાંચ દિવસ દરમિયાન મોટાભાગે આ નાસ્તા અને મીઠાઇઓ નો વપરાશ ખૂબ જ રહે છે. આથી તેમાં વૈવિધ્ય લાવવું ખૂબ જ જરૂરી છે. અહીં મેં રવા ની ફરસી પુરી બનાવી છે. આ વાનગી ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
મેથી પુરી
#goldenapron3#week-8#ટ્રેડિશનલ#સરસ મજાનો ગુજરાતી નાસ્તો...દરેક ગુજરાતીના ઘરમાં દિવાળીમાં આ પુરી જરૂરથી બને છે. Dimpal Patel -
પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
#ડીનર#goldenapron3#week13#pudinaડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ. Sachi Sanket Naik -
ચોખાની જીરા મસાલા પુરી
#રાઈસઆપણે ઘઉંનાં લોટની મસાલા પુરી તથા મેંદાની ફરસીપુરી તો રેગ્યુલર નાસ્તામાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ચોખાનાં લોટમાંથી બનતી જીરા મસાલા પુરી બનાવીશુ. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગરમાગરમ પુરી ચા સાથે સર્વ કરો. Nigam Thakkar Recipes -
More Recipes
ટિપ્પણીઓ (9)