લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ફોલી તેને ખાંડની માં લઇ તેમાં જીરૂ ઉમેરી ખાંડી લો. પછી તેમાં મરચા પાઉડર અને મીઠું ઉમેરો.
- 2
હવે તેને ફરી થી ખાંડી એક વાટકી માં કાઢી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ખાંડેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે આ ચટણી ને રોટલી ભાખરી કે રોટલા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ડીનર મા ઘઉં ના ફાડા ની ખીચડી ને લસણ ની ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવી જુઓ Kapila Prajapati -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24Kakdaveli Lasan Chutney | Gujarati Lasan ની Chutney FoodFavourite2020 -
-
લસણ ની ચટણી (Garlic chutney recipe in gujrati)
#goldenapron3#week4#garlicઆ ચટણી લાંબા સમય સુધી બગડતી નથી કોઈ પણ વાનગી બનાવવી હોય તો તેમાં ઢીલી કરી ને ઉપયોગ કરી શકો Jayshree Kotecha -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
લસણ ટમેટાં ની ચટણી (Garlic Tomato Chutney recipe In Gujarati)
#સાઈડ આજે મેં લસણ ટમેટાં ની ચટણી બનાવી,જે તમે ઢોકળા,પકોડા કે પાત્રા ગમે તેની સાથે ખાઈ શકો,ફ્રીઝ માં એક વીક સુધી સારી રહે છે. Bhavnaben Adhiya -
ગુજરાતી લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ગુજરાતી લાસણ ની ચટણી એ બધા મસાલાઓ પર રાજ કરવા માટેનો મલમ છે. તે એક ટન ભૂકો કરેલા કાચા લસણ, મરચા,, તાજા ધાણા, મીઠું અને તેલથી બનાવવામાં આવે છે. બસ આ જ. કોઈ રસોઈ નથી અને ફેન્સી મસાલા નથી. આ સરળ છે કાઠીયાવાડી ગામનું ભાડુ ગુજરાતના હ્રદયથી. કાઠિયાવાડ એ ભારતના પશ્ચિમ કાંઠે, સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં એક દ્વીપકલ્પ છે અને તે જ મારો પરિવાર અહીંથી આવે છે. પોરબંદર, જુનાગadh અને જામનગર સહિતના અનેક જિલ્લાઓમાંથી બનેલા, ત્યાં રહેતા ઘણા લોકોના લોહીમાં ખેતી છે અને ફક્ત રાંધેલા પરંતુ સ્વાદથી ભરપૂર ભાડાની ભૂખ છે.# કૂકપેડ #સાઈડ #સાઇડ ડીશ # ચટણી # સ્કટનીલોવર્સ # સ્પાઈસફૂડ લવર્સ DrRutvi Punjani -
દેશી લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ મારા ઘર મા રોજ જમવા મા સાઈડ મા હોય જ છે. એને ખાખરા ,બે્ડ,તળેલી રોટલી વગેરે સાથે પણ લઇ શકાય છે.અને લસણ હાૅટ માટે પણ ખુબ જ ફાયદા કારક છે. #સાઇડ Deepika Yash Antani -
-
-
ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
#Cookpadgujarati#Chutney આ ઢોકળા ની સ્પેશિયલ લસણ ની ચટણી બનાવવી ખૂબ જ સરસ છે...ફક્ત 5 મિનિટ માં આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ ચટણી બનાવી એક વાર જરૂર થી ટ્રાય કરી જુવો. Daxa Parmar -
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
લસણ ટામેટા ની ચટણી (Garlic Tomato Chutney Recipe in Gujarati)
#લસણ_ટામેટા_ની_ચટણી ( Garlic Tomato Chutni Recipe in Gujarati )#ઢોકળાં ની સ્પેશિયલ ચટણી આ લસણ ટામેટા ની ચટણી કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળાં, ખમણ, ભજીયા, પકોડા કે પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી સકાય છે. આ ચટણી ખાવા માં એકદમ ચટાકેદાર ને સ્પાઇસી હોય છે. ઢોકળાં માં જો વઘાર ના કર્યો હોય તો આ ચટણી સાથે ઢોકળાં ખાવા માં બવ જ મજા આવે છે. મે આ ચટણી સ્પેશિયલ ખાટ્ટા ઢોકળાં માટે જ બનાવી હતી. Daxa Parmar -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ સ્વીટ ચટણી હું મારા સાસુ માં પાસે થી શીખી છે. Mansi P Rajpara 12 -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Lasanઆ ચટણી અમે અલમોસ્ટ રેગ્યુલર ઉપયોગ માં લેતા જ હોઈએ છે પણ વધારે તો દાલ બાટી હોય ત્યારે તો ખાસ બનાવની. Vijyeta Gohil -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલસણની ચટણીલસણ ની તમતમાટ ચટણી Ketki Dave -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#garlik Priyanshi savani Savani Priyanshi -
-
-
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13628370
ટિપ્પણીઓ