પીઝા રોટી (Pizza Roti Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

પીઝા રોટી (Pizza Roti Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1 મોટો વાટકોરોટલી નો લોટ
  2. 1/2 ટેબલ સ્પૂનમીઠું
  3. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  4. 1 ટેબલ સ્પૂનઓરેગાનો
  5. 3-4 ચમચીપીઝા ટોપિંગ
  6. 2સ્મોલ ક્યુબ ચીઝ
  7. સરવિંગ માટે સોસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપડે બધા ઘટકો તૈયાર કરવા.પછી મીઠું નાખી રોટલી નો લોટ બાંધવો. પછી તેની 2 રોટલી કરવી જેથી તે પળ વાળી બને

  2. 2

    પછી તેમાંથી એક રોટલી માં પીઝા ટોપિંગ લગાવવું પછી તેમાં ચીઝ નું લેયર કરવું

  3. 3

    પછી તેમાં ચિલ્લીફલેક્સ અને ઓરેગાનો એડ કરી બીજી રોટલી થી કવર કરી અને ફોટા મુજબ આંગળી થી કોર્નર સરખા કરી લેવા જેથી તે છૂટી ન પડે

  4. 4

    પછી તેને સાદી રોટલી ની જેમ જ બન્ને બાજુ સેકી લેવી.

  5. 5

    પછી તેને સોસો સાથે સર્વ કરવી પછી રેડી છે આપડી પીઝા રોટી. (Yummy).

  6. 6

    આપડે કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બહાર નું જમવાનું (જંક ફૂડ) ટાળવું જોઈએ અને બાળકો પણ પીઝા ને બદલે આ હોમ મેડ પીઝા રોટી દેવી જોઈએ.જેથી તેને બહાર જવાનું મન જ ન થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes