રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે પિઝા સોસ બનાવસુ.પિઝા સોસ બનાવવા માટે મેં અહીં ઘરે બનાવેલ ટોમેટો સોસ લીધો છે. તેમાં લસણ વાટી, કાંદો ઝીણો ખમણી ચીલી ફ્લેક્સ તથા ઓરેગાનો ઉમેરસુ.ત્યાર બાદ તેમાં જરૂરિયાત મુજબ થોડી ખાંડ, મીઠું તથા મરચું પાવડર ઉમેરિસુ.અને તેને બરાબર મિક્ષ કરીશુ.
- 2
ત્યાર બાદ આપણે ટોપિંગ માટે લીધેલા શાકભાજી ને જીણા-ઝીણા સમારી લેસુ.
- 3
ત્યારબાદ રોટલી લય તેના ઉપર પીઝા સોસ લગાવી તેના ઉપર ખમણેલું ચીઝ લગાવીસુ.
- 4
ત્યારબાદ તૈયાર કરેલ વેજીટેબલ ટોપિંગ લગાવી તેના ઉપર ફરી થી ખમનેલુ ચીઝ લગાવીસુ.ત્યારબાદ તેના ઉપર મરી પાવડર તેમજ ચીલી ફ્લેક્સ ઉમેરિસુ.
- 5
હવે ગેસ પર તવા ને ગરમ કરીશુ. તવો ગરમ થયા બાદ તેના પર બટર લગાવી તૈયાર કરેલ રોટીપીઝા ને શેકવા માટે મુકીસુ.પીઝા ને ધીમા તાપ પર 5 થી 7 મિનિટ માટે ઢાંકી ને રેવા દયસુ.
- 6
તો હવે રેડી થયેલ રોટીપીઝા ને ટોમેટો સોસ સાથે સર્વે કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
રોટી બાસ્કેટ વેજ પીઝા (Roti Basket Veg Pizza Recipe In Gujarati)
#AA2#leftover#instant#cookpadindia#cookpadgujaratiબાળકો ને વેજિટેબલ અને રોટી આસાની થી ખવડાવવા હોય તો આ રેસિપી ટ્રાય કરો ,બાળકો હોંશે હોંશે ખાય લેશે . Keshma Raichura -
-
-
-
-
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
-
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
More Recipes
ટિપ્પણીઓ