ચોકલેટ આઈસક્રીમ કેક (Chocolate Ice Cream Cake Recipe In Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

#AsahiKaseiIndia
બહુ જ સરળ અને ટેસ્ટી વાનગી

ચોકલેટ આઈસક્રીમ કેક (Chocolate Ice Cream Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
બહુ જ સરળ અને ટેસ્ટી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીન
4-5 સર્વિંગ્સ
  1. 1 કપવ્હિપ ક્રીમ
  2. 1/2 કપ દૂધ
  3. પાક દળેલી ખાંડ
  4. ચોકલેટ sponge જરૂર પ્રમાણે
  5. 1 મોટી ચમચીડ્રિંકિંગ ચોકલેટ
  6. 1 મોટી ચમચીકોકો પાઉડર
  7. ચોકલેટ ચિપ્સ જરૂર

રાંધવાની સૂચનાઓ

30 મીન
  1. 1

    સૌપ્રથમ વીપ ક્રીમ ને ઈલેક્ટ્રીક બીટર ની મદદથી બરાબર બીટ કરો,પછી તેમાં દૂધ અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં ડ્રિંકિંગ ચોકલેટ અને કોકો પાઉડર નાખી બરાબર મિક્સ કરી ચોકલેટ આઇસ્ક્રીમ નો બેતર તૈયાર કરો.

  2. 2

    હવે ચોકલેટ sponge ને કાપી અને સાઈડમાં મુકો કેકના ટીનમાં અંદર અસહી કસાઈની કુકિંગ sheet લગાવી તેની ઉપર ચોકલેટ sponge મૂકી અને ઉપર આઇસક્રીમનું બેટર પાથરો તેને બરાબર સેટ કરી ઉપર ચોકલેટ ચિપ્સ મૂકો અને છથી સાત કલાક માટે ફ્રીઝરમાં રાખી સેટ કરો. સેટ થયા પછી તેને ફ્રીઝરમાંથી કાઢી કુકિંગ sheet નીકળી અને સર્વ કરો તૈયાર છે ચોકલેટ આઈસક્રીમ કેક.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Shah
Shital Shah @cook_26094141
પર

Similar Recipes