તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

Priyal Desai
Priyal Desai @cook_29215486

આ રેસિપી એ અમારે ત્યાં મહાપ્રભુજી ના ઉત્સવ પ્રસંગે પ્રસાદ તરીકે લઈએ છે. આ રેસિપી એ અમારે ત્યાં સારા પ્રસંગ મા બનાવીયે છે...
સમરવ મેનુ (દાળ, ભાત, રસ ની બુંદી, રવા ની પૂરી,બટાકા નું શાક)

તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

આ રેસિપી એ અમારે ત્યાં મહાપ્રભુજી ના ઉત્સવ પ્રસંગે પ્રસાદ તરીકે લઈએ છે. આ રેસિપી એ અમારે ત્યાં સારા પ્રસંગ મા બનાવીયે છે...
સમરવ મેનુ (દાળ, ભાત, રસ ની બુંદી, રવા ની પૂરી,બટાકા નું શાક)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 100-150 ગ્રામતુવેર દાળ (બાફેલી)
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચી ધાણાજીરું
  4. 1 ચમચીમરચું પાઉડર,
  5. મીઠુ - સ્વાદ અનુસાર
  6. 2 ચમચીગોળ
  7. 1 ટુકડો આંબલી -
  8. વઘાર માટે
  9. 1/4 ચમચીરાઈ
  10. 1/4 ચમચી જીરું
  11. 1લાલ સૂકુ મરચું
  12. 1 તમાલપત્ર
  13. 1/4 ચમચી હિંગ
  14. 4 ચમચીતેલ
  15. 2 લવિંગ
  16. ભાત (બાફેલો) તૈયાર છે
  17. રસાવાળું બટાકા, રીંગણ, ટામેટા નું શાક (તૈયાર કરેલું છે)
  18. કેરી રસ ની બુંદી (જે રેસિપી મારા પેજ પર છે.)
  19. તીખી ગુજરાતી સેવ
  20. રવા ની પૂરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલી તુવેર દાળ પીસાવાની, પછી ગેસ પર મુકો, તેમાં મરચું, મીઠુ, હળદર, ધાણાજીરુ નાખવું.

  2. 2

    પછી ગોળ નાખવો, ત્યારબાદ દાળ ઉકળવાદો.

  3. 3

    પછી વઘાર કરવા માટે 1 ચમચી તેલ આવી જાય એટલે રાઈ, જીરું, હિંગ, લાલ સૂકું મરચું, તમાલપત્ર નાખવું, વઘાર આવી ગયા પછી દાળ મા રેડવું,

  4. 4

    પછી આંબલી અને લવિંગ ઉકડવા મા નાખવું.ત્યારબાદ મીઠો લીમડો, લીલા ધાણા સમારી ને નાખવા, પછી દાળ ના 7 થી 8 ઉફરા લાવવા, ત્યાર બાદ દાળ તૈયાર થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyal Desai
Priyal Desai @cook_29215486
પર
મને રસોઈ કરવાનો n બીજાને જમાડવાનો બહુ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes