મેદુવડા સંચા વગર ગરણી ની મદદથી

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#KSJ
#Week 1
#ST
Menduvada   🤩🤩(Sancha vagar garni ની madad thi)
રેસિપી સાઉથ ઇન્ડિયન છે અને મેં મેંદુવડા સંચા વગર બનાવ્યા છે

મેદુવડા સંચા વગર ગરણી ની મદદથી

4 કમેન્ટ્સ કરેલ છે

#KSJ
#Week 1
#ST
Menduvada   🤩🤩(Sancha vagar garni ની madad thi)
રેસિપી સાઉથ ઇન્ડિયન છે અને મેં મેંદુવડા સંચા વગર બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2કલાક
3 વ્યક્તી માટે
  1. 250 ગ્રામપલાળેલી અડદની દાળ
  2. આદુનો નાનો કટકો
  3. 8-10લીમડાના પાન
  4. 4 ચમચીચોખાનો લોટ
  5. 2લીલા મરચાં
  6. સ્વાદનુસર મીઠું

રાંધવાની સૂચનાઓ

1/2કલાક
  1. 1

    સૌપ્રથમ પલાળીને રાખેલ અડદ દાળ લો.

  2. 2

    દાળમાં લીલું મરચું, આદુ નો કટકો, લીમડાના પાન નાખી મીક્સર જારમા પીસી લો.

  3. 3

    હવે આ બેટરમાં ચોખાનો લોટ નાંખી બરાબર મીક્સ કરો.એક ગરણી લઇ તેની ઊધી સાઇડ થોડું પાણી લગાવી તેના પર થોડું બેટર લઇ વચ્ચે ગોળ કાણું કરી ગરમ તેલ માં ધીમા તાપે તળી લો ક્રિસ્પી મેંદુ વડા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

Similar Recipes