ટામેટાં ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદુના નાનો ટુકડો કરી લેવો ત્યારબાદ લીલું મરચું સમારી લેવું અને સાતથી આઠ લસણની કણી લઈ લેવી.
- 2
મિક્ચરના જારમાં ટામેટાં ના ટુકડા કરી લેવા ત્યાર પછી લસણ, લીલું મરચું અને આદુ ઉમેરી દેવું.તેમાં જીરું અને મીઠું ઉમેરી દેવું.
- 3
આ બધી સામગ્રીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવી.
- 4
ત્યારબાદ ચટણીને એક બાઉલમાં નીકાળી લેવી.બસ તૈયાર છે સર્વ કરવા માટે ટામેટાં ની ચટપટી ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટામેટાં ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ઈન્સ્ટન્ટ બની જાય છે .ક્યારેક ખજૂર,આંબલી ઉકાળવાનો સમય ન હોય કે અચાનક એવું બનાવવા નું થાય કે જેમાં ખાટી મીઠી ચટણી જરૂરી હોય ત્યારે આ ચટણી બનાવો .ખૂબ જ ટેસ્ટી બને છે . Keshma Raichura -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સેકેલ ટામેટા ની ચટણી(roasted tomato chutney recipe in Gujarati)
#સાઇડ જલ્દી બનતી ખાટી મીઠી ચટણી Komal Hirpara -
ટામેટાં ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
#GA4#Week7ફ્રેન્ડસ આજે મે અહીં ટામેટાં ની ચટણી થોડી અલગ રીતે બનાવી છે જેનો ઉપયોગ તમે પીઝા, સેન્ડવીચ વગેરે માં કરી શકો છો. Vk Tanna -
-
-
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
-
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#MW3#ચટણી હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીનો ઉપયોગ આપણે દરેક જાતનાં શાક, ભેળ, પાણીપુરી, સમોસા, ચાટ, ભાખરી, થેપલાં , બ્રેડ ગમે તેની સાથે કરી શકીએ છીએ.... આ ચટણી થી આપણે આપણા રોજિંદા શાકમાં ઉપયોગ કરવાથી પણ શાક સ્વાદિષ્ટ બનાવી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી મિઝોરમ ની પ્રખ્યાત ચટણી છે ત્યાંના લોકો હંમેશા તાજી તાજી બનાવીને ખાય છે કેમ કે આમાં ડુંગળી આવી છે તેથી લાંબો સમય રાખી શકાતી નથી.... Neha Suthar -
-
-
-
-
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4ધાણા મરચાં ની ચટણી એ ક એવી ચટણી છે જે ગુજરાતી દરેક ફરસાણ સાથે ખાઈ શકાય છેગુજરાતી ફરસાણ ખમણ ઢોકળા હાંડવો સેવ ખમણી ભેળ સેન્ડવીચ વડાપાવ બર્ગર વગેરેમાં આ ચટણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છ Rachana Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16574917
ટિપ્પણીઓ