લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#WP ઠંડી માં ખાવા ની મજા માણો..

લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#WP ઠંડી માં ખાવા ની મજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મિનીટ
૨/૩લોકો
  1. ૨૫૦ ગ્રામ આથવા ના મરચાં
  2. ૫-૬ ચમચી રાઈ ના કુરિયા
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૧ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  6. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મિનીટ
  1. 1

    મરચાં ને ધોઈ લો હવે તેને કોરા કરી બિયા કાઢી નાંખો.

  2. 2

    હવે ટુકડા કરી તેમાં મીઠું હળદર આમચૂર પાઉડર નાખીને થોડુ હલાવી દો

  3. 3

    હવે એક દિવસ રેહવા દો. બીજે દિવસે થોડું તેલ ને કુરિયા મિક્સ કરી લો

  4. 4

    હવે એક કાચની બરણીમાં ભરીને રાખી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes