રાઈ વાળા ગાજર મરચા નું અથાણું (Rai Vala Gajar Marcha Athanu Recipe In Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ મીડીયમ ગાજર ની ચીરી
  2. 5-6 નંગમરચાની ચીરી
  3. 2ચમચા રાઈના કુરિયા
  4. 1 ચમચીમેથીના કુરિયા
  5. 1 નાની ચમચીહળદર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ગાજર અને મરચા ની ચીરી લઈ સહેજ મીઠું નાખી 1/2કલાક રહેવા દો તે દરમિયાન એક બીજા બાઉલમાં રાઈના કુરિયા મેથીના કુરિયા હળદર નાખી હલાવી મિક્સ કરો

  2. 2

    હવે આ મિશ્રણમાં ગાજર અને મરચાની ચીરી મીઠાનું પાણી નિતારી પછી નાખો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી મિક્સ કરી અથાણાની જાળમાં અથવા બાઉલમાં ભરી લો પ્રિઝર્વેટિવ તરીકે વિનેગર પણ નાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Top Search in

Similar Recipes