નાતાલ ઝાડ

Sparsh Joshi
Sparsh Joshi @cook_39762918
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકોને
  1. ગાજર
  2. કાકડી
  3. દાડમ
  4. સંતરા
  5. લાકડી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છોલી ને ગોલ ગોલ કાપો

  2. 2

    પછી કાકડી ને છોલો

  3. 3

    પછી કાકડી ને એસ આકાર આપી લાકડી લગાવો

  4. 4

    પછી ગાજર નો તારો બનાવો

  5. 5

    પછી તારાને લાકડી માં લગાવો

  6. 6

    દાડમ અને સંતરા થઈ સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sparsh Joshi
Sparsh Joshi @cook_39762918
પર

ટિપ્પણીઓ

Similar Recipes