હેલ્થી ફ્રુઈટ સલાડ

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#માઇઇબુકપોસ્ટ૨૭
આ ત્રણ ફ્રુઈટ આપણી ઈંમુનિટી વધારે છે જે હાલ કોરોના જેવી ખૂબ જ ખરાબ પરિસ્તીથી માં બધા માટે ફાયદાકારક છે.

હેલ્થી ફ્રુઈટ સલાડ

#માઇઇબુકપોસ્ટ૨૭
આ ત્રણ ફ્રુઈટ આપણી ઈંમુનિટી વધારે છે જે હાલ કોરોના જેવી ખૂબ જ ખરાબ પરિસ્તીથી માં બધા માટે ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગસંતરા
  2. 2 નંગસફરજન
  3. 1 નંગદાડમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન અને સંતરા ની લાંબી સ્લાઇસ લેવી અને દાડમ ના બી કાઢી લેવા. અને ફલાવર શેપ માં ગોઠવી વચ્ચે દાડમ ના દાના મુકવા.

  2. 2

    ઉપર થી મરી પાઉડર અને સિંધવ મીઠું છાંટવું.

  3. 3

    આ ત્રણ ફૂટ જો તમે તમારી રોજ ની ખાવાની હેબીટ માં લેશો તો તેના ઘણા ફાયદા છે.

  4. 4

    દાડમ માં લોહી ની ઉણપ ને દૂર કરે છે

  5. 5

    સફરજન એન્ટિઅજિંગ છે

  6. 6

    સંતરા માં વિટામિન સી ભરપૂર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes