આલૂ ચીજ સ્માઈલી

Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
Botad, Gujarat

#નોનઇન્ડિયન #goldenapron post-19

આલૂ ચીજ સ્માઈલી

#નોનઇન્ડિયન #goldenapron post-19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામબાફેલા બટેટા
  2. 50 ગ્રામબ્રેડનો ભૂકો
  3. 2ક્યુબ ચીજ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીચીલી ફ્લેક્સ
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. મીઠું જરૂર મુજબ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાફેલા બટેટાને છીણીની મદદથી ક્રશ કરી લો... હવે તેમાં બ્રેડનો ભૂકો નાખો... બધા મસાલા એડ કરી દો... ત્યારબાદ ચીજને છીણીને ઉમેરો.. બધું મિક્સ કરી લો...

  2. 2

    હવે આ મિશ્રણમાંથી થાળી ઉપર તેલ લગાડી ફેલાવી દો.. હવે તેમાંથી ગોળ શેપ કટ કરી લો.. સ્ટ્રોંની મદદથી આંખોનો આકાર આપો.. ચમચીની મદદથી મોઢાનો શેપ આપો.. હવે આ રીતે બધા સ્માઈલી તૈયાર કરી લો...

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.. તેને સોસ સાથે સર્વ કરો... આ સ્માઈલીને બાળકોનાં લંચબોક્સમાં આપી શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
પર
Botad, Gujarat
My Recipe Youtube Channel :: Pooja Ki Desi Gujarati Recipe 👍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes