પડવાળી પીઝા પુરી

Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977

#goldenapron
#પડવાળી પીઝા પુરી
#6th Post
#10/04/19

પડવાળી પીઝા પુરી

#goldenapron
#પડવાળી પીઝા પુરી
#6th Post
#10/04/19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ ઘઉં નો લોટ
  2. ચોખા નો લોટ જરૂર મુજબ
  3. ૧ ટી સ્પુન મીઠું
  4. ૨ ટીસ્પુન ઓરેગાનો
  5. ૨ ટી સ્પુન ચીલી ફ્લેક્સ
  6. ૧ ટીસ્પુન ધી
  7. ૨ ટેબલસ્પૂન ચીઝ પાવડર/ચીઝ સ્પ્રેડ
  8. ૨ ટેબલસ્પૂન ટોમેટો કેચપ
  9. ૧ ટેબલસ્પૂન ડુંગળી નો પાવડર (ઓપ્સનલ)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘઉં નો લોટમાં, સ્વાદનુસાર મીઠું, ટોમેટો કેચપ, ડુંગળીનો પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચીઝ પીવડર/ચીઝ સ્પ્રેડ નાખીને લોટ બાંધીને ૧ ચમચી ઘી થી લોટ કેળવી લેવો. તેનો મોટો રોટલો વણી ને તેનાં પર તેલ ચોપડી ને ચોખા નો લોટ લગાડી રોલ વાળી લેવો.

  2. 2

    પછી તેમાંથી લુવા બનાવી એક લુવો લઈ તેને વણી ને તેલ અને લોટ લગાડી ને ત્રિકોણ આકારમાં વાળી લેવું, ફરીથી તેને વણી ને ફરીથી તેલ અને લોટ લગાડવો.

  3. 3

    આ રીતે બે વાર સાટો દીધા પછી ત્રિકોણ આકાર શેપમાં વણી ને તળી લેવું. ગરમાગરમ ચા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ

Similar Recipes