কুকপ্যাডকুকপ্যাড
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
কুকপ্যাডকুকপ্যাড
Shreya Desai's header image
Shreya Desai

Shreya Desai

@shreyadesai
Vadodara
  • ব্লক
78 অনুসরণ 151 অনুসরণকারীরা
এডিট প্রফাইল
  • Recipes (114)
  • Cooksnaps (21)
  • સેવ પૂરી (Sev Puri Recipe In Gujarati)

    ૧૫ નંગ સેવપુરી ની પૂરી • ૨ નંગ બટાકા બાફેલા (ગોળ રાઉન્ડ માં કાપેલા) • ૨ નંગ નાના ટામેટા (ગોળ પાતળા કાપેલા) • ૨ નંગ નાના કાંદા (બારીક સમારેલા) • ૨ ટેબલસ્પૂન લસણ ની ચટણી • ૨ ટેબલસ્પૂન ધાણા અને ફુદીના ની તીખી ચટણી • ૧/૪ કપ ખજૂર આંબલી ની ચટણી • ૧/૨ નંગ લીંબુ નો રસ • ૨ ટીસ્પૂન ચાટ મસાલો • ૧/૨ કપ ઝીણી સેવ • ૨ ટેબલસ્પૂન કાપેલા ધાણા
    • ૧૫ મિનિટ
    • ૧૫ સેવપૂરી
  • સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

    ૫ નંગ ટામેટા (સમારેલા) • ૨ કાંદા(બારીક સમારેલા) • ૧ ટીસ્પૂન લસણ ની પેસ્ટ • ૧/૨ ટીસ્પૂન લીલા મરચા ની પેસ્ટ • ૧/૨ ટીસ્પૂન જીરુ • ૧ ટીસ્પૂન હળદર • ૧ ટીસ્પૂન લાલ મરચું • ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો • ૧ અને ૧/૨ ટીસ્પૂન ખાંડ • ૧/૨ કપ ગાઠીયા • ૨ ટેબલસ્પૂન કાપેલા લીલા ધાણા • ૨ ટેબલસ્પૂન સમારેલું લીલું લસણ •
    • ૪૫ મિનિટ
    • ૨ લોકો માટે
  • રીંગણ ના પલિતાં (Brinjal Palita Recipe In Gujarati)

    મોટું રીંગણ • ૩-૪ ચમચા તેલ શેકવા માટે • ચણા નો લોટ • તલ • શીંગદાણા નો ભૂકો • સૂકું છીણેલું કોપરું • લીલું લસણ બારીક સમારેલું • ધાણા બારીક સમારેલા • હળદર • લાલ મરચું • આદુ મરચા ની પેસ્ટ • મીઠું સ્વાદ અનુસાર •
    • ૨૦ થી ૨૫ મિનિટ
    • ૪ લોકો
  • સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)

    ચણા ની દાળ • અડદ ની દાળ • પૌવા • દહીં • મીઠું સ્વાદ અનુસાર • આદુ મરચા ની પેસ્ટ • હળદર • તેલ • ઇનો • જરૂર મુજબ પાણી • કાશ્મીરી લાલ મરચું • ચાટ મસાલો •
    • ૧૫ કલાક
    • ૫ થી ૬ લોકો
  • જવ ની રોટલી(Barley Roti Recipe in Gujarati)

    જવ નો લોટ • મીઠું સ્વાદ અનુસાર • પાણી • ઘી • ચોખા નો લોટ અટામણ માટે
    • ૧૦ મિનિટ
    • ૩ રોટી
  • એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)

    ઈંડુ(કાચું) • મીઠું • મરી પાઉડર • લાલ મરચું • થોડું લીલું લસણ • તેલ • લીલું લસણ બારીક સમારેલું • કાપેલા લીલા ધાણા • ઈંડા (બાફેલા) • લીલા મરચા ની પેસ્ટ • આદુ ની પેસ્ટ • ધાણજીરું •
    • ૨ વ્યક્તિ માટે
    • ૨૫ મિનિટ
    • 1
  • ક્રીમી ટોસ્ટ (Creamy Toast Recipe In Gujarati)

    મેંદો • બટર • દૂધ • મીઠું સ્વાદ અનુસાર • ચીઝ ક્યૂબ • મરી પાઉડર • ચિલી ફ્લેક્સ • ઓરેગાનો • બ્રોકોલી • મકાઈ ના બાફેલા દાણા • કાંદો બારીક સમારેલો • કેપ્સિકમ બારીક સમારેલું •
    • 45 મિનિટ
    • ૭ થી ૮ ટોસ્ટ
  • સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)

    કાંદો બારીક સમારેલો • લીલું કેપ્સિકમ (બારીક સમારેલું) • પીળું કેપ્સિકમ (બારીક સમારેલું) • લાલ કેપ્સિકમ (બારીક સમારેલું) • ધાણા બારીક સમારેલા • લીલા મરચા બારીક સમારેલા • તેલ • હળદર • એગ કરી મસાલો • લાલ મરચું • ધાણા જીરું • મીઠું સ્વાદ અનુસાર •
    • 30 મિનિટ
    • 2 ઓમલેટ
  • રાજમા મેઓનિઝ સલાડ(Rajma Mayonnaise Salad Recipe In Gujarati)

    રાજમા(૬ થી ૭ કલાક પલાળેલા) • મીઠું સ્વાદાનુસાર • મેયોનીઝ • મરી પાઉડર • ઓરેગાનો • ચીલી ફ્લેક્સ • સેઝવાન ચટણી • એલેપીનો • બ્લેક ઓલીવ ની સ્લાઈસ • કાંદો (બારીક સમારેલો)
    • 30 મિનિટ
    • 1 બાઉલ
  • બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)

    બ્રોકોલી • બદામ પલાળેલી • કાંદો કાપેલો • થી ૧૦ કળી લસણ • ઓઇલ • બટર • મેંદો • દૂધ • મીઠું સ્વાદ અનુસાર • ક્રીમ • પાણી • મરી પાઉડર
    • ૧ કલાક
    • ૨ લોકો માટે
  • મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)

    મેથી ની ભાજી (બારીક સમારેલી) • બટાકા બાફેલા • આદુ મરચાંની પેસ્ટ • જીરુ • સૂકી મેથી ના દાણા • રાઈ • હળદર • ખાંડ • લાલ મરચું • ધાણજીરું • મીઠું સ્વાદાનુસાર • તેલ
    • ૩૦ મિનિટ
    • ૪ લોકો માટે
  • મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe in Gujarati)

    ૨૫૦ ગ્રામ મમરા • ઘી • ગોળ (તમે વધતો ઓછો કરી શકો)
    • ૩૦ મિનિટ
    • ૨૦ થી ૨૫ નંગ
  • ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)

    ઈંડા(બાફેલા) • કાંદા(બારીક સમારેલા) • ટામેટા ની પ્યુરી • ધાણાજીરું • લાલ મરચું • હળદર • ગરમ મસાલો • મરી પાઉડર • લસણ ની પેસ્ટ • લીલા મરચાંની પેસ્ટ • તેલ • લીલા ધાણા બારીક સમારેલા •
    • ૪૫ મિનિટ
    • ૩ વ્યક્તિ
  • પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)

    બોઇલ કરેલા મેક્રોની પાસ્તા • મેયોનીઝ • પેકેટ પેરી પેરી મસાલો(નાનું) • નાનું કેપ્સીકમ (લાંબુ સમારેલું) • કાંદો(લાંબો સમરલો) • બાફેલા મકાઈ ના દાણા • બ્રોકોલી • જેલેપીનો સ્લાઈસ • થી ૧૦ બ્લેક ઓલીવ સ્લાઈસ • મીઠું સ્વાદ અનુસાર • મરી પાઉડર • ઓરેગાનો •
    • ૧૫ થી ૩૦ મિનિટ
    • ૨ લોકો માટે
    • 1
  • ભાખરી ના લાડુ(Bhakhri Ladoo Recipe in Gujarati)

    ભાખરી • ૨-૩ ટેબલસ્પૂન ઘી • ગોળ • એલચીનો ભૂકો
    • ૧૫ મિનિટ
    • ૧૦ લાડુ
    • 3
  • જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)

    ઢોસા નું ખીરું • લાંબી કાપેલા કોબી • નાના કાંદા બારીક સમારેલા • કેપ્સિકમ બારીક સમારેલું • ટામેટું બારીક સમારેલું • નાનું ગાજર છીણેલું • બીટ છીણેલું • ચીઝ ક્યૂબ • સેઝવાનન ચટણી • કેચઅપ • મીઠું સ્વાદ અનુસાર • પાવભાજી મસાલો •
    • ૩૦ મિનિટ
    • ૩ ઢોસા
    • 1
  • સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)

    મેંદો • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • દહીં • મીઠું સ્વાદ અનુસાર • પાણી જરૂર મુજબ • દળેલી ખાંડ • મોઝરેલા ચીઝ • ચીઝ ક્યૂબ • લીલા મરચા • લસણ ની કળી • લીલા ધાણા સમારેલા •
    • 45 મિનિટ
    • 4 નાન
  • મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)

    બેસન • પાણી • મેથી ની ભાજી(બારીક સમારેલી) • લીલું લસણ • મરી અધકચરા વાટેલા • સૂકા ધાણા અધકચરા વાટેલા • અજમો • મીઠું સ્વાદ અનુસાર • તેલ • ખાવાનો સોડા • મરચા ની પેસ્ટ • ખાંડ •
    • ૪૫ મિનિટ
    • ૫ થી ૬ લોકો
  • લીલા કાંદા ના ભજીયા(Spring Onion Bhajiya Recipe In Gujarati)

    ૧૦૦ ગ્રામ લીલાં કાંદા(બારીક સમારેલા) • બેસન • ચોખાનો લોટ • હળદર • આદુ મરચા ની પેસ્ટ • લીલા મોરા મરચા • મરચું • મીઠું સ્વાદ અનુસાર • તેલ તળવા માટે
    • ૩૦ મિનિટ
    • ૨૫ થી ૩૦ ભજીયા
  • વેજ ચીઝ ઓપન ટોસ્ટ(Veg Cheese Open Toast Recipe in Gujarati)

    કાંદો બારીક સમારેલો • કેપ્સીકમ બારીક સમારેલું • લાલ કેપ્સિકમ સમારેલું • પીળું કેપ્સિકમ સમારેલું • પીઝા સોસ • મરી પાઉડર • મીઠું સ્વાદ અનુસાર • ચીલી ફ્લેક્સ • ઓરેગાનો • મિક્સ હરબ • ૫૦ ગ્રામ મોઝીલા ચીઝ
    • ૨૦ થી ૨૫ મિનિટ
    • ૪ ટોસ્ટ
আরও দেখুন

আমাদের সম্পর্কে

কুকপ্যাডে আমাদের লক্ষ্য হল দৈনন্দিন রন্ধন প্রনালিকে আনন্দময় করে তুলুন । কারণ আমরা বিশ্বাস করি রন্ধন হল এই গ্রহের, সকল গোষ্ঠীরং এবং মানুষের সুস্থ ও আনন্দময় জীবনের চাবি কাঠি ।আমরা বিশ্বের সকল গৃহ রন্ধনকারীদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুণ রেসিপি ও টিপস শেয়ার করার মাধ্যমে।

কুকপ্যাড কম্যুনিটি

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

আরও জানুন

কর্মজীবন প্রতিক্রিয়া পরিসেবার শর্ত Community Guidelines গোপনীয়তার নিয়মাবলী সচরাচর জিজ্ঞাস্য

আমাদের অ্যাপ ডাউনলোড করুন

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
কপিরাইট © Cookpad Inc. সব অধিকার গুলি সংরক্ষিত
close