પર કમેન્ટ્સ
ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ

Lop Tanna @cook_20250294
અગર કોકોનટ મિલ્ક ના નાખવું હોય તો ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકાય.
ને ગરમ ના કરવું હોય તો આમ જ બધા ઘટકો એડ કરી શકાય પણ કોર્નફ્લોર ને લીંબુ ના નાખવું.
નાળિયેર ની મલાઈ પણ કોર્ન ફ્લોર ની જગ્યાએ એડ કરી શકાય તો ઘટ્ટ બનશે. અને આ જ રીતે પ્રેસેંટેશન કરવું.
બિસ્કિટ ના લેવી હોય તો ટાર્ટ શેલ ઘરે પણ બનાવી શકાય.