Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Yummy
વાહ મારુ ખંભાત
ખંભાત નુ પાપડ નું ચવાનું બહુજ સરસ આવે છે
યાદ આવી ગઈ ખંભાત ની
Suchi Shah
Suchi Shah @SuchiShah13
Thank You Shilpaben 🙏હા, એકદમ સાચું કીધું. ખંભાત નું પાપડ ચવાણું બહુ જ સરસ આવે છે.. આ રીતે એકદમ બહાર જેવું જ બને છે.. 😄🙏
Suchi Shah
Suchi Shah @SuchiShah13
અરે વાહ! ખંભાત નું તો હલવાસન પણ બહુ ફેમસ છે.. તમને મળી ને આનંદ થયો.. 🙏
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
હા હલવાસન અને સુતરફેની પણ બહુજ સરસ આવે છે અને સુકભાજીયા પણ વખણાય છે
Priti Shah
Priti Shah @cook_24665640
સાચે બહુ જ સરસ આવે છે .
અને તેના દાબડા પણ ખુબ જ વખણાય છે.
હું સન્ડે ખંભાત જવાની છું
Priti Shah
Priti Shah @cook_24665640
મારા મામાનું ઘર પણ ખંભાત છે
Priti Shah
Priti Shah @cook_24665640
સાચે જ યાદ આવી ગઈ ખંભાત ની.
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
હા દાબડા તો બહુજ સરસ આવે છે
હું 2 વર્ષ થી ગાંધીનગર sift થઈ ગઈ છું
નહીં તો તમને મળવા નું થાત
Suchi Shah
Suchi Shah @SuchiShah13
અરે વાહ... સુતરફની તો મારી ફેવરેટ છે.. સુકભજીયા નથી ખાધા કોઈ વાર.. ફોટો મોકલજો... 😄😄😄😄
(સંપાદિત)
Suchi Shah
Suchi Shah @SuchiShah13
અરે વાહ!! સરસ 😘 લાગે છે આ બધું ખાવા ખંભાત એક વાર આવું પડસે.. 😄