Krupa ji મેં તમારી રેસીપી માં થોડું ફેરફાર કરી ને ખાટાં ઢોકળા બનાવ્યા છે. બહુ જ સરસ બન્યા છે. Thanks for sharing recipe.#cooksnap
#cookpadindia
#cookpad_gu