
Deepika Yash Antani @Deepika_1990
Jo aama pani na nakhava nu hoy to tal vakhte bateta uper no masalo chutoo na padi jay.

Sureshkumar Kotadiya @cook_29823477
ના કેમકે જયારે તમે ચણા નો કોરો લોટ નાખો પછી મીઠુ અને લીંબુ add કરશો એટલે ઑટોમૅટિક એમાં થી પાણી છૂટશે અને એની ઘાટી સ્લરી બની જશે જો પાણી નાખશો તો સાવ મેથી ના ભજીયા જેવું રાબડું થઈ જશે તો બટેકા ની ચિપ્સ પર જે મસાલો રેવો જોશે એ નહિ રેય એન્ડ ભજીયા નો ટેસ્ટ નઈ આવે, બોવ કોરું લાગે તો પાણી ની થોડી છાંટ જ મારવી પણ વધુ પડતું ના નાખવું...... Thanks






