નિગમભાઈ..આજે આપની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ ફરાળી કાકડી બનાવી છે..જે ખરેખર ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થઈ છે 👌🏻👌🏻👍🏻 અને આપની પાસેથી કાકડી નું નવું વર્ઝન જાણીને ખૂબ આનંદ થયો..🙏🏻