Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
Mast. Jo microwave ma na karvu hoi toh gas upar kem bake karvu??
Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092
તો તમે એને કૂકરમાં નીચે રેતી નાંખી કાંઠા ઉપર બાઉલ રાખી ને મૂકી શકો છો. કુકરના ઢાંકણમાંથી સીટી કાઢી લેવી. જો કુકર નાનું હોય અને બેક ડીશ મોટી હોય તો મોટા લોયા માં પણ આ રીતે કરી શકાય.