Reshma Trivedi
Reshma Trivedi @ReshmaTrivedi
કોઇ પણ એક, બે,કે ત્રણ દાળ માં થી પણ દાળ શોરબા બનાવી શકાય. નાના બાળકો ,બીમાર, વૃધ્ધ માટે આશીર્વાદરૂપ છૅ. પ્રૉટીનયૂકક્ત છે્. દાળ કરતા ધટ રાખવો તો જ તેનૅ પોરડા કહેવાય.રોટલી સાથે પણ ખવાય ખુબ સરસ લાગે છે.
Reshma Trivedi
Reshma Trivedi @ReshmaTrivedi
દરરોજ એક જ દાળ ખાવા કરતાં,જુદી જુદી ખાલી, જુદી જુદી રીતે ખાવાથી પરીવાર ના બધા સભ્યો નું સ્વાસ્થ્ય સારૂ રહે છે.