Reshma Trivedi
Reshma Trivedi @ReshmaTrivedi
બીટ રૂટ નો લાલ રંગ લોહી ના લાલ રક્ત કણો વધારે છે, એનો ઉપયોગ વધુ કરવો જોઈએ, અઠવાડિયા માં ત્રણ વખત કોઈપણ રીતે કચુંબર,શાક,જ્યુસ કે પછી રોટલી, પરાઠા , મુઠિયાં બનાવી.મોધા ફળો જેટલા જ ગુણધર્મ ધરાવે છે.