
પર કમેન્ટ્સ
રવા ની ફરસી પૂરી

વિદ્યા હલવાવાલા @Vidhya1110
@Sangit હા કણક બંધાશે, રવો જીણો લેવાનો, રવો પાણી પીએ એટલે પાણીનુ પ્રમાણ એ રીતે રાખવાનુ કે કણક બાંધીને ૧૦ મિનિટ રેસ્ટ આપ્યા પછી નરમ નહી થાય અને લોટને મસળવો નહી, લૂઆ કરી વણી લેવી, પૂરી ફુલે નહી અને અંદરથી પણ બરાબર થાય સીજી જાય એટલે વચ્ચે કાણુ પાડવુ.



