પર કમેન્ટ્સ
ચોળા ના ઢોકળા (Chora Dhokla Recipe In Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
મસ્ત મસ્ત...👌
અમે ખાખરાના પાનનો કોન બનાવીને તેમાં અડદની કાળી ફોતરાં વાળી દાળ અને બ્રાઉન રાઈસનો દરદરો લોટ(પલાળેલો) મૂકી ને બાફીને બનાવીએ...વાનગીનું નામ કોચીયા