#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022
#VR #વીન્ટર_વસાણા
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #વીન્ટર_ડેઝર્ટ #હેલ્ધી
#ગાજરહલવો #ડ્રાયફ્રૂટ્સ #શિયાળુ_હલવો #પૌષ્ટિક
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
શિયાળો આવે ને લીલાછમ શાકભાજી માર્કેટ માં દેખાવા લાગે. ઠેરઠેર લીલા વટાણા, લીલવા, અને તાજા લાલ લાલ ગાજર નાં ઢગલા હોય , જોઈને મનમાં એક જ વિચાર આવે..
ગાજર નો હલવો.. તો આવો મેં ડ્રાયફ્રૂટ્સ ગાજર નો હલવો બનાવ્યો છે, તેનો સ્વાદ માણવા.
@pushpa_9410 તમારી રેસીપી સરસ છે. મેં પણ બનાવ્યો.