પર કમેન્ટ્સ

અપરાજીતા લેમોનેડ

Varsha S M
Varsha S M @varsha_1964120
,,👌👌😋😋 બહુ સરસ, પણ આ ફૂલ ને ગૌ કર્ણ કહેવાય છે કે જે કૃષ્ણ ભગવાન ને ચડાવવા માં આવે છે અને પારી જાત ના ફૂલ સફેદ અને કેસરી દાંડી વાળા હોય છે અને તે રાત્રે ખીલે છે તે ફૂલ ના પણ ઘણા ફાયદા છે.
Kajal Solanki
Kajal Solanki @kajal_06
@varsha_1964120 acctually એ અપરાજીતા છે પારીજાત નહીં ભૂલથી પારી જાત લખાઈ ગયું હતું જે હવે સુધારી લીધું છે