પર કમેન્ટ્સ

કોદરી ની ઘેંશ

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
Yummy . Kodri is banned in Maharashtra , so its difficult to make . But kodri is very healthy for Diabetic patients. Hope they lift the ban soon .
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
@Bina_Samir Thank you dear ❤️
કેમ banned che.કોદરી મધુમેહ ના દર્દી માટે તો ફાયદાકારક છે.
મને તો ડોકટરે જ કોદરી આપી છે.
હું પોતે Diabetics patient છું.
(સંપાદિત)
Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
@cook_25851059 dear Rekhaji , Poona માં કોદરી ખાઈ ને ધણા બધા expire થઈ ગયા અને ધણા બધા ને hospitalized કરવા પડ્યા. પછી govt. ban કરી.હજી ban lift નથી કર્યુ. મારા husband Diabetic che. એટલે લગભગ હું Diabetic friendly recipes જ બનાવું છું. Thank u for ur concern .🙏🙏
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
@Bina_Samir ખુબ સરસ માહિતી આપી તે માટે આભાર.🙏