Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
Baking soda mns saji na ful?
Baking powder khyal ave che.
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
અનુપાજી, ના. બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા.☺️ સાજીના ફુલ એટલે સીટ્રીક એસીડ. એને લીંબુના ફુલ કે લીંબુનો ખારો પણ કહે છે.☺️☺️ પુછવા માટે ખુબ આભાર🙏🥰🥰
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
બિસ્કૂટ બનાવવા ખાવાનો સોડા વાપરવો☺️