Nandan soni
Nandan soni @cook_17762686
મિત્રો જ્યારે કોઈપણ વાનગી પીરસવાની વાત આવે ત્યારે પીઝા તથા ચટપટી વાનગી નું નામ મોઢામાં પહેલા આવે પણ સ્વાદ સાથે શરીરનું પણ ખ્યાલ રાખવા આપણે આપણા કાઠીયાવાડી રોટલા ને કેમ ભૂલી શકાય અને સાથે સાથે પૌષ્ટિક રાજમાં સોયાબીન વેજીટેબલ આનો અનોખો સંગમ કરી ને બનાવવામાં આવતો આ અદભુત પીઝા
nandan Divecha
nandan Divecha @cook_17762866
ખુબ જ સરસ પીઝા થ્રી લેયર પીઝા નીચે મારા ફેવરીટ બાજરા નો રોટલો મને તો ખાવાની ખુબ જ મજા આવી ગઈ કાશ કે રોજ આવી કોમ્પિટિશન હોય રોજ મનાવા મળે