Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
તમારો ખુબ ખુબ આભાર આ સરસ બાજરી ના રોટલા ની રેસિપી શેર કરવા માટે...મે પણ તમારી રેસિપી ને ફોલો કરી બાજરી ને જુવાર મિક્સ લોટ ના રોટલા બનાવ્યા જે ખૂબ જ સરસ બન્યા હતા..😍😍🙏🙏👌👌