આપ ની રેસિપી જોઈ ને મે પણ ચણા બનાવ્યા. ખુબ જ સ્વાદિષ્ટ બન્યાં. સામાન્ય રીતે પ્રસાદ માં સુકા ચણા હોય છે પરંતુ ગ્રેવીવાળા પણ સરસ બન્યાં. આપ નો ખુબ ખુબ આભાર. 🙏😊