કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Buddhadev Reena

Buddhadev Reena

@cook_25851154
Rajkot
  • બ્લોક

રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને

વધુ
158 ફોલ્લૉઈન્ગ 94 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (113)
  • Cooksnaps (65)
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ગુજરાતી પાત્રા (Gujarati Patra Recipe In Gujarati)

    ૧૨ નંગ અળવિ ના પાન • ૫૦૦ ગ્રામ જેટલો ચણા નો લોટ • ધાણા જીરું પાઉડર • લાલ મરચું પાઉડર • હળદર • ગરમ મસાલો • હીંગ • ૩-૪ ચમચા તેલ મોણ • ૧થી દોઢ લીંબુનો રસ • મીઠું સ્વાદ મુજબ • ખાંડ સ્વાદ મુજબ • પાણી જરૂર મુજબ •
    • ૩૦ મિનિટ
    • ૪ જણા
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)

    ૭૫૦ ગ્રામ ટામેટાં • વટાણા • કયુબ ચીઝ • તીખા પાઉડર • આખા તીખા • તજ • પ નંગ લવીંગ • પાણી જરૂર મુજબ • મીઠું સ્વાદ પ્રમાણે • ખાંડ સ્વાદ પ્રમાણે
    • ૨૫ મિનિટ
    • ૪ લોકો માટે
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    દાળ અને શાક નો ગરમ મસાલો

    ૨૫ ગ્રામ બાદીયા • ૧૫ ગ્રામ લવિંગ • ૧૫ ગ્રામ તજ • ૧૫ ગ્રામ કાળા મરી • ૨૦ ગ્રામ આખા ધાણા • ઇલાયચી • તમાલ પત્ર • થી ૧૦ નંગ લાલ મરચાં
    • ૧૦ મિનિટ
    • ૧૦૦ ગ્રામ આશરે
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    મલ્ટિગ્રેન પુડલા (Multigrain Pudla Recipe In Gujarati)

    મકાઈ,જાર,બાજરો,રાગી,આ ચારેય લોટ સરખા ભાગે ને ઘઉં નોલોટ સાવ થોડો • મલ્ટી ગ્રેઇન લોટ • ખમણેલી દુધી • ખમણેલુ ગાજર • લીલુ મરચું ઝીણું સમારેલું • લાલ મરચું પાઉડર • હળદર • હીંગ • તીખા પાઉડર • દહીં • મીઠું અને ખાંડ સ્વાદ મુજબ • પાણી જરૂર મુજબ •
    • ૧પ મિનિટ
    • ૧ વ્યક્તિ માટે
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)

    ટીંડોળા • લીલા મરચાં • તેલ • રાઈ, જીરુ • હીંગ • હળદર પાઉડર • મરચું પાઉડર • ધાણા જીરું પાઉડર • ચણા નો લોટ • પાણી જરૂર મુજબ • થોડું લીંબુનો રસ, ખાંડ ઉમેરી શકાય
    • ૧૫ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    મગજ, મોહનથાળ (એકજ લોટ શેકીને બન્ને મીઠાઈ)

    ૮૦૦ ગ્રામ ચણા નો કકરો લોટ • ૫૦૦ ગ્રામ ઘી • ૨૫૦ ગ્રામ ખાંડ ચાસણી માટે • ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ લાડું માટે • ચમચા કાજુની કતરણ • જાયફળ પાઉડર • ઘી, ને ૧/૨ કપ દુધ મોણ(ધાબો) દેવા માટે • પાણી જરૂર મુજબ ચાસણી માટે
    • ૩૦ મિનિટ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર)

    રાંધેલી ખીચડી • તેલ • રાઈ, જીરુ • હીંગ • લીમડાના પાન • લીલુ મરચું ઝીણું સમારેલું • ટમેટું ઝીણું સમારેલું • લસણ ઝીણું સમાંરેલું • લાલ મરચું પાઉડર • ધાણા જીરું પાઉડર • મીઠું અને ખાંડ સ્વાદ મુજબ • થોડી કોથમીર
    • ૧૦ મિનિટ
    • ૧ વ્યક્તિ માટે
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ચીઝી બ્રેડ રોલ (Cheesy Bread Roll Recipe In Gujarati)

    બાફેલા બટેટાં નો માવો • ડુંગળી જીણી સમારેલી • લીલુ મરચું ઝીણું સમારેલુ • ચીઝ ક્યુબ (વધારે પણ લઈ શકો છો) • ઓરેગાનો • તીખા પાઉડર • મીઠું સ્વાદ મુજબ • તેલ • બ્રેડ સ્લાઈસ • લસણની ચટણી • ૧ ચમચી લીલી ચટણી • ૧ ચમચી ટામેટાં નો સોસ
    • ૨૫ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ચીકુ શેક વિથ ચોકલેટ આઈસ્ક્રીમ (Chickoo Shake With Chocolate Ice Cream Recipe In Gujarati)

    ચીકુ પલ્પ • દૂધ • કાજુ બદામ ની કતરન • ચોકલેટ આઈસ્ક્રીમ • ખાંડ સ્વાદ મુજબ
    • ૧૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    વેજી ચીઝી બન (Veggie Cheesy Bun Recipe In Gujarati)

    મોટા બ્રેડ બન • બાફેલા બટેટાં • મકાઈના દાણા બાફેલા • ડુંગળી જીણી સમારેલી • કેપ્સીકમ જીણા સમારેલા • કળી લસણ ની પેસ્ટ • બટર • મીઠું સ્વાદ મુજબ • તેલ • થઈ ૫ ચમચી મીક્ષ હર્બ • મોઝરેલા ચીઝ
    • ૩૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

    ચણાનો લોટ • અડદ નો લોટ • હીંગ • હળદર • મીઠું સ્વાદ મુજબ • પાણી જરૂર મુજબ • તેલ તળવા માટે • 👉 ઉપર છાંટવા માટે મસાલો • લાલ મરચું પાઉડર • સંચળ પાઉડર
    • 30 મિનિટ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ફાફડા (Fafda Recipe In Gujarati)

    ૩૦૦ ગ્રામ ચણા નો લોટ • ૧૦૦ ગ્રામ અડદ નો લોટ • મીઠું સ્વાદ મુજબ • અજમો • હીંગ • ખાવાનો સોડા • પાણી જરૂર મુજબ • તેલ તળવા માટે
    • ૧+૧/૨ કલાક
    • ૩૫ થી ૪૦ નંગ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ટેટી બાઉલ (Muskmelon Bowl Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ ટેટી નાના • ખાંડ જરૂર મુજબ
    • ૧૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)

    ચોકલેટ ફ્લેવર ના બિસ્કિટ • મિલ્ક પાઉડર • દૂધ ની મલાઈ • કપદ દૂધ • મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ • ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ • વ્હાઇટ ચોકલેટ ચિપ્સ • સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ
    • ૩૦ મિનિટ
    • ૧ પ્લેટ,૪ સર્વ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ગ્રેપ્સસ્ટ્રો કૂલર

    ૫૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ • સ્ટ્રોબરી ક્રશ કે સીરપ • ખાંડ સીરપ સ્વાદ મુજબ
    • ૧૦ મિનિટ
    • ૪ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

    ૩૫૦ ગ્રામ બાફેલા બટાકા • ૧૦૦ ગ્રામ લીલાં વટાણા બાફેલા • ડૂંગળી જીણી સમારેલી • તેલ • લસણની ચટણી • હળદર • ધાણા જીરું • લાલ મરચું • ગરમ મસાલો • 1/2 નંગ લીંબુનો રસ • મીઠું સ્વાદ મુજબ • ખાંડ •
    • ૨૫ મિનિટ
    • ૮ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    પર્પલ કોબીજ, કોર્ન મસાલા ચાટ, કોર્ન મસાલા બ્રેડ પીઝા

    મકાઇ ના દાણા • ડૂંગળી જીણી સમારેલી • મોટુ બાઉલ પર્પલ કોબીજ જીણી સમારેલી • ટામેટા જીણા સમારેલા • થી૧૦ નંગ બ્રેડ • 👉 સીઝલીંગ માટે 👈 • ૬-૮ ચમચી પીઝા સોસ • તેલ • ઓરેગાનો • ચીલીફલેક્સ • થોડું બટર પીઝા શેકવા • મીઠું સ્વાદ પ્રમાણે •
    • ૩૦ મિનિટ
    • ૩ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

    1+1/2 વાટકી ચોખા • ચણા દાળ • આખી ચણા દાળ • ચમચા દહીં • હળદર • મીઠું સ્વાદ મુજબ • ખાવાનો સોડા • પાણી જરૂર મુજબ • ચમચા તેલ • લાલ મરચું પાઉડર
    • ૧થાળી ૧૦ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    સ્ટફ કેપ્સીકમ રીંગ (Stuffed Capsicum Rings Recipe In Gujarati)

    કેપ્સીકમ • લીલી ડુંગળી • નાનું લીલું મરચું • બાફેલા બટેટાં નો માવો • કોથમીર થોડી • ભાત રાંધેલો • ૩-૪ ચમચી ચણાનો લોટ • લસણની ની સુકી ચટણી (રીત) 👇 • લસણ • લાલ મરચું પાઉડર • મીઠું • સુકી મેથી •
    • ૨૦ મિનિટ
    • ૧ વ્યક્તિ
  • Buddhadev Reena Buddhadev Reena
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર)

    ૬૦૦ ગ્રામ ચણા નો લોટ • તેલ મોણ માટે • મીઠું સ્વાદ મુજબ • હળદર • હીંગ • પાણી જરૂર મુજબ • ૩૦૦ તેલ તળવા માટે • 👉તીખા ગાંઠીયા ના લોટ નો મસાલો 👈 • ચમચા તેલ (બીજી વખત) મોણ માટે • લાલ મરચું પાઉડર • અજમો • ખાવાનો સોડા
    • ૪૫ મિનિટ
    • ૭૦૦ ગ્રામ
વધારે જોવો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close