#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ
#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PUREVEG_Treasure
#LoveToCook_ServeWithLove
ઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે.
https://cookpad.wasmer.app/in-gu/r/16840736