કોથમીર ના ઢોકળા

H S Panchal
H S Panchal @cook_15769872

કોથમીર ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪_ કપ બેસન
  2. ૧_ કપ ચોખા ને લોટ
  3. ૫_ મોટા વાટકી કોથમીર
  4. ૩_ ચમચી આખા ઘાણા
  5. ૮_ લીલા મરચા
  6. ૩_કળી લસણ
  7. ૧_ ટુકડો આદુ
  8. તેલ તળવા
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બન્ને લોટ, આદુ, મરચા, લસણ ની પેસ્ટ, ઘણા, મીઠું, કોથમીર નાખી જરૂર લાગે તો પાણી નાખી લોટ બાઘવો મીડીયમ

  2. 2

    થાળીમાં પાથરી ને ઢોકળીયા મા ૧૫ મીનીટ ચઢવા દેવું પછી કાપા કરી ને ફાસ્ટ ગેસ પર તળવા ઢોકળા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes