કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાબેલી આલુ પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાબેલી આલુ પરાઠા રેસીપી મુખ્ય ફોટો

દાબેલી આલુ પરાઠા

Sneha Shah
Sneha Shah @sneha_333

આલુ પરાઠા સવારના નાસ્તા તેમજ લંચ બોક્ષ માટે એકદમ પરફેક્ટ છે.બનતા બહુ વાર લાગતી નથી.આમાં તમે અલગ અલગ શાક ભાજી નો ઉપયોગ કરીને પરાઠા બનાવી શકો છો.બાળકો માટે તો આ ખુબજ હેલ્થી વાનગી છે.આને તમે દહીં સાથે કે ઘણા ની ચટણી કે ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરી શકો છો.
#ઇબુક

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપઘઉં નો લોટ
  • 2બાફેલા બટાકા
  • 1 કપમકાઈ ના દાણા(વાાતેેેલા)
  • 1 કપશીંગ દાણા(અધકચરા વતેલા)
  • 1 કપદાડમ
  • 1 કપઝીણી સમારેલી ડુંગળી
  • 1 કપખમણેલું ચીઝ
  • આદુ મરચાં લસણ ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચુ પાવડર
  • 1 ચમચીઆમચુર પાવડર
  • 2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીખાંડ
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કપ બાઉલ માં ઘઉં ના લોટ સિવાય ની બધાજ ઘટકો મિક્સ કરી લો. અને પૂરણ ના નાની સાઈઝના ગોળા બનાવી લો.

    દાબેલી આલુ પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઘઉંનો લોટ થોડો કઠણ મીઠું નાખી ને બાંધી લો.હવે લોટ ના એક સરખા લુવા બનાવી લો.હવે લોટ માંથી રોટલી વણી લો. તેની મધ્યમાં બટાકાનું પૂરણ ના ગોળા જે બનાવ્યા છૅ તે મૂકી રોટલીનો પોટલી ની જેમ વાળી લઈ રોટલી ની જેમ પરાઠા વણી લો.

    દાબેલી આલુ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક નોન સ્ટિક તવી લઈ તેના પર તેલ મૂકી ત્યાર બાદ બેવ બાજુ પરાઠા શેકી લો. અને સેરવિંગ ડિશ માં કાડી લો. અને દહીં સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Shah
Sneha Shah @sneha_333
પર October 14, 2019 04:42
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. કૉર્ન - કેપ્સિકમ બોલ્સ
  2. મેક્સિકન મસ્તાની
  3. સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ..  અવધી રેડ સોસ જોડે
  4. જવ(બાર્લી) વેજી સૂપ
  5. ફલાવર વટાણાના ધુંગારી કબાબ
  1. દાબેલી
  2. સોજી ના લાડુ
  3. બટાટા રોલર
  4. સાબુદાણા કોન સૂપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10831761
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close