કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ રવા ઈડલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ રવા ઈડલી

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#ઇબુક૧
#પોસ્ટ૨૮

#ઇબુક૧
#પોસ્ટ૨૮

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ રવા ઈડલી

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#ઇબુક૧
#પોસ્ટ૨૮

#ઇબુક૧
#પોસ્ટ૨૮

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપ રવો
  • ૧ કપ છાસ
  • ૧ નાનું ટમેટું ઝીણું સમારેલું
  • ૧ વાડકી લીલા વટાણા ક્રશ કરેલા
  • ૨ ચમચી કેપ્સિકમ બારીક સમારેલા
  • ૨ ચમચી ગાજર ઝીણા સમારેલા
  • ૧ ચમચી લીલું મરચું ઝીણું સમારેલું
  • મીઠું
  • ૧ ચમચી ઈનો
  • ૧ ચમચી અડદ ની દાળ
  • ૨ ચમચી રાઈ
  • ૨ ચમચી તલ
  • ૧/૨ હિંગ
  • ૭ થી ૮ કઢી લીમડો ના પાન
  • ૧/૨ વાડકી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં રવો લઈ એમાં એક ચમચી મીઠું અને છાસ નાખી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૫ મિનિટ રેવા દો.

    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાંચ મિનિટ પછી રવો તપાસો અને હવે એમાં થોડું. એક નાની વાડકી પાણી રેડી બરાબર મિક્સ કરીને ઢાંકી ને પાછું ૧૯ મિનિટ સુધી રહેવા દો. હવે એક ઈડલી ના કુકર માં પાણી લઈ કુકર ગરમ કરવા મૂકો. હવે રવાના મિશ્રણ ને એક બ્લેન્ડર થી બરાબર મિક્સ કરી દો. હવે એમાં બધા શાક જે સમારી ne રાખ્યા છે એ ઉમેરો શાક ના પ્રમાણ નું થોડું મીઠું ઉમેરો. ઈડલી ની ડીસ તેલ લગાવી ને રાખો. હવે એક નાની વાડકી માં,૨ ચમચી જેટલું પાણી ગરમ કરવા મૂકો. એમાં ૨ ચમચી તેલ મૂકી બંને મિક્સ થાય એટલે ખીરામાં રેડી ને ઈનો ઉમેરી બરાબર મિકસ કરી દો

    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઈડલી ની ડીશ માં ખીરું મૂકી. ઢાંકણ ઢાંકી ઈડલી ને ૭ મિનિટ થવા દો. થય જાય એટલે ઈડલી એક થાળી માં કાઢી લ્યો. આમ બધી ઈડલી ઉતારી લ્યો.

    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક વધારીયા માં તેલ મૂકી ગરમ કરવા મૂકો એમાં અડદ ની દાળ, રાઈ, તલ નાખી વઘાર કરો, વઘાર થાય એટલે તેમાં લીમડા ના પાન અને હિંગ નાખી વઘાર બધી ઈડલી પર રેડી દેવો. પછી ઈડલી ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી. નારિયળ ની ચટણી સાથે પણ સરસ લાગે. લીલા ધાણા નાખી સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ રવા ઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર January 26, 2020 17:53
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ કોલપુરી જૈન
  2. દાલ-બાટી
  3. ગાજર  ડીલાઈટ
  4. ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
  5. ગાજર ગ્લોરી
  1. ગાજર નું શાક
  2. પનીર ટીકા મસાલા
  3. વેજ કોલપુરી જૈન
  4. ગાજરનુઅથાણુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11463532
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close