Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
માટે કૂકસ્નેપ્સ
ગાજરનો હલવો (Carrot halwa recipe in gujarati)
Shilpa Shah
@CookShilpa11
February 08, 2021 16:59
Me pan tamari recipe joi ne Gajar no halvo banavyo
❤️
2
KALPA
@Kalpa2001
February 07, 2021 08:11
મેં પણ આપની રેસિપિ જોઈ ને ગાજરનો હલવો બનાવ્યો , ખૂબ સરસ બન્યો...આટલી સરસ રેસિપિ શેર કરવા માટે આપનો આભાર, પાયલજી
❤️
1
Rinku Rathod
@Rinku134
February 06, 2021 15:48
#payalપાયલ જી તમારી રેસિપી જોઈને મેં હલવો બનાવ્યો ખૂબ જ સરસ બન્યો ....તમારી રેસિપિ શૅર કરવા બદલ આપનો આભાર......ગાજરનો હલવોબે કિલો ગાજર ને સારી રીતે ધોઈ ને તેને છીણી લેવા, એક કડાઈ માં થોડુ દુધ નાખી ને છીણેલા ગાજર નાખી ચડવા મુકવા ગાજર પૂરેપૂરા ચડે ત્યાં સુધી થોડું થોડું દૂધ નખતા જવું .બે કિલો ગાજર માં આશરે 1/2 લિટર જેટલું દૂધ નાખવું.ગાજર નું પાણી બળી જાય અને દૂધ બડે ત્યાં સુધી હલાવતા રહેવું હવે તેમાં 250 ગ્રામ પેંડા છીણી ને નાખવા અને જરૂર મુજબ ખાંડ નાખી થોડી વાર શેકવું.હવે 4 ચમચી ઘી નાખી ફરીથી શેકી પીરસવું .તો તૈયાર છે ગાજર નો હલવો
❤️
1
Trupti mankad
@cook_26486292
February 06, 2021 07:35
મે પણ તમારી રેસીપી જોઈ એ મુજબ ગાજર નો હલવો બનાવ્યો. ખૂબજ સરસ અને ટેસ્ટી બન્યો.
❤️
1
😋
❤️
👏