Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
માટે કૂકસ્નેપ્સ
ઘેંસ (ghesh recipe in gujarati)
Darshana Patel
@Darshana
February 12, 2021 07:12
તમારી આ વાનગી માટે ખૂબ આભાર. મેં તો ખાલી આ વાનગી વિશે સાંભળ્યું જ હતું પણ ક્યારેય જોઈ કે ચાખી ન હતી. આજે મેં તમારી રીત પ્રમાણે બનાવી છે. ખૂબ જ સરળ છે અને રસોડાં માં ઘી ની સુગંધ છે. ખાલી એક જ ફેરફાર કર્યો છે તે એ કે મેં વઘારમાં મીઠા લીમડાનાં પાન ઉમેર્યા છે. ખૂબ આભાર.🙏❤️
❤️
1
Bhavnaben Adhiya
@cook_20681203
September 05, 2020 10:27
આજે તમારી રેસીપી મુજબ મેં ઘેંશ બનાવી તો ખૂબ સરસ બની આભારઆવી સરસ રેસીપી મુકવા માટે
❤️
1
😋
❤️
👏