Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
માટે કૂકસ્નેપ્સ
રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
Bhavini Kotak
@cook_25887457
March 07, 2021 16:32
Mrunal ji તમારી રેસીપી એટલી યમ્મી દેખાતી હતી કે હું બનાવ્યા વગર રહી ન શકી ખરેખર બહુ જ ટેસ્ટી સબ્જી છે અને મરચા પણ ખૂબ સરસ બન્યા છે thank you આટલી યમ્મી રેસિપિ શેર કરવા માટે
❤️
1
Ketki Dave
@ketki_10
March 07, 2021 10:56
#WDમૃણાલબેન, હું તમને હંમેશા Follow કરૂં છું... તમારી રેસીપી .... plating .... presentation... photography.... બધું જ હું ધ્યાન થી જોઉં છું ....આજે મેં પણ તમારી રેસીપી મુજબ રાજસ્થાની ખોબા રોટી બનાવી છે..... તમારો ખુબ ખુબ આભાર મૃણાલબેન
❤️
1
Sudha Banjara Vasani
@SudhaFoodStudio51
March 06, 2021 13:38
હેલ્લો Mrunal ji હું તમને follow કરું છું તમારી રેસીપી થી પ્રેરાઈને મેં પણ થોડા ફેરફાર સાથે બનાવી રાજસ્થાની થાળી...આટલી સરસ રેસીપી share કરવા બદલ તમારો આભાર વ્યક્ત કરું છું...😊👍
❤️
1
Jyoti Shah
@cook_24416955
March 05, 2021 10:33
મૃણાલ જી હું તમને ફોલો કરું છું અમે પણ તમારી જેમ રાજસ્થાન ખૂબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે જરાક સારી નથી બની પણ ઓકે બીજી વાર ટ્રાય કરીશ જરૂર સરસ બનાવીશ આટલી સરસ રેસિપી શેર કરવા માટે માટે થેન્ક્યુ સો મચ્્.
❤️
1
Asha Galiyal
@cook_25728318
June 18, 2021 10:05
મારી લંચ માટે ની થાળી તૈયાર છે. કેવી બની છે ? આપની થાળી પણ સરસ બની છે. આભાર.. 💕💕
😋
❤️
👏