ગુજરાતી કઢી (Gujarati Kadhi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દહીં,બેસન અને પાણી મિક્સ કરો. પછી બોસ ફેરવો. કઢી માટે બેટર રેડી છે.
- 2
બીજી તપેલી માં વઘાર માટે ઘી મૂકો. ઘી ગરમ થાય જીરું મેથી અને હિંગ નો વઘાર કરો. પછી તેમાં સૂકા લાલ મરચા, મીઠો લીમડો,તમાલપત્ર, તજ,લવિંગ એડ કરો બે સેકન્ડ માટે થવા દો. હવે તેમાં કઢી નું મિશ્રણ એડ કરો.
- 3
કઢી નો એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં મીઠું, ગોળ, આદુ અને લીલા મરચાં એડ કરીને બરાબર મિક્સ કરી હલાવી ને કઢી ને બરાબર ઉકળવા દો.
- 4
સર્વ કરવા માટે કઢી તૈયાર છે. કઢી ને મીઠાં લીમડા ના પાન અને કોથમીરના પાન થી ગાર્નિશ કરો. ગરમા ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640468










ટિપ્પણીઓ (20)