ફ્રેંચ ફાઇસ પાર્ટી રેસિપી (French Fries Party Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ફ્રેંચ ફાઇસ પાર્ટી રેસિપી (French Fries Party Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઇ છાલ ઉતારી લો ત્યાર બાદ તેની એકસરખી ફેંચ ફાઇસ કરો તેને ચાર થી પાંચ વાર પાણી થી વોશ કરી લો
- 2
હવે એક કપડા પર કોરી કરી લો ત્યાર બાદ તેમા કોર્ન ફ્લોર નાખી બરાબર મીક્ષ કરી લો
- 3
હવે તેને થોડી વાર ઝીપલોક બેગ મા ભરી ફીજર મા 1 કલાક રેસ્ટ આપો ત્યાર બાદ તેને ફુલ ગરમ તેલ મા એક વાર ફયાઇ કરી લો ત્યાર બાદ તેને ફરી ફયાઇ કરવા જેથી તે અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને
- 4
તો તૈયાર છે એની પાટી મા સવિઁગ થાય એવી ફેંચ ફાઇસ
Keywords
Similar Recipes
More Recipes
- વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
- કુકર ચોકલેટ કેક (Cooker Chocolate Cake Recipe In Gujarati)
- સ્ટફડ મેથીના પરાઠા (Stuffed Methi Paratha Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- સેઝવાન શિંગોડા ચાટ (Schezwan Water Chestnut Chaat Recipe In Guja
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631298













ટિપ્પણીઓ