
પર કમેન્ટ્સ
છોલે ભટુરે

Kinjal Shah @cook_17759229
દીશા મેમ આજે મેં તમારી રેસીપી છોલે ભટુરે બનાવી .જે બહુજ સરસ બની.

Lekha Vayeda @lekh
મે તમારી છોલે ભતુરે ની રેસિપિ ફોલ્લો કરી અને બનાવી સરસ બની આવી સરસ રેસીપી શેર કરવા બદલ આપનો આભાર...
