રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને ૭-૮ કલાક પલાળી રાખવા. મેંદા માં મીઠું, મોણ અને બેકિંગ પાઉડર નાખી ને દહીં નાખવું. અને લોટ બાંધવો. 4-5 કલાક રાખી મૂકવો.
- 2
કુકર મા ટી બેગ મૂકી મીઠું નાખી બાફી લેવા. ડુંગળી, ટામેટાં, મરચા, આદુ અને લસણ ને થોડું તેલ મૂકી સાંતળી લેવું. ઠંડુ થાય એટલે ગ્રેવી કરી લેવી.
- 3
કડાઈ મા તેલ મૂકી લાલ મરચું અને છોલે મસાલા નાખી ગ્રેવી નાખવી. થોડી વાર કુક કરવી. ત્યાર બાદ છોલે, મીઠું, મરી અને લીંબુ નો રસ નાખી દેવો. તૈયાર છે છોલે.
- 4
ભટુરા નાં લોટ ને મસળી મોટી પૂરી વણી તળી લેવી. તૈયાર છે ભટુરા.
- 5
ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
-
-
અમૃતસરી છોલે ભટુરે
#જોડી#જૂનસ્ટાર#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. Harsha Israni -
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe in Gujarati)
મૂળ પંજાબનું જાણીતું છોલે ભટુરે આજે ભારતના દરેક ઘરમાં બને છે. આ એક સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ છે અને complete meal છે. Vaishakhi Vyas -
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#ફલોર અને લોટ#માઇઇબુક#પોસ્ટ26છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા..... Vandana Darji -
-
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2મિત્રો આજે મે રેસટોરનટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવ્યા છે જે બહાર મળે છે એવા જ એકદમ ટેસટી બન્યા છે છોલે માથી ભરપૂર વિટામીન મળે છે એક વાર આ રીત થી બનાવશો તો તો પછી તમારા ઘરમાં આ છોલે વારંવાર બનશે.મે જૈન છોલે બનાવ્યા છે તમે ફકત ૨ ડુંગળી ની ગે્વી એડ કરી રેગયુલર પણ બનાવી સકો છો.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
-
-
-
-
-
છોલે ભટુરે વિથ સ્ટફ મરચાં(Chole Bhature with Stuffed Marcha Recipe In Gujarati)
#નોર્થઆમાં નવીનમાં ભરેલા મરચાં ઉમેરવામાં આવ્યા છે તે ખૂબ છોલે સાથે સ્વાદમાં સરસ લાગે છે, અને એકદમ યુનિક લાગે છે. jigna mer -
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9555245
ટિપ્પણીઓ (8)