ચમચી માખણ, કપ સમારેલા શાકભાજી [બટાકુ, ગાજર, વટાણા, દૂધી,ટામેટું વગેરે), સમારેલી ડુંગળી, કપ પાણી, ચમચી એલચી પાવડર, ચમચી કાળી મરી પાવડર, ચપટી જાયફળ, સ્વાદાનુસાર નમક, ચમચી ખાંડ, કપ કાજુ નો દરદરો ભૂકો, ચમચી કોર્નફ્લોર પેસ્ટ (1 ચમચી કોર્નફ્લોર + 4 ચમચી પાણી, જરૂરિયાત મુજબ ફ્રેશ ક્રીમ