નુડલ્સ નો લોટ બાંધવા માટે :, ૧ કપ બેસન/ચણાનો લોટ, ૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર, ૧/૨ ટી.સ્પૂન મીઠું, ૧ ટી.સ્પૂન રેડ ચીલી સોસ, ૧/૨ ટી.સ્પૂન સોયા સોસ, ૧/૨ ટી.સ્પૂન વિનેગર, પાણી જરૂર મુજબ, નુડલ્સ બનાવવા માટે :, ૨ ટી.સ્પૂન તેલ, ૧ ટી.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ, ૨ કાંદા પાતળા અને લાંબા સમારેલા