છોલે ના ચણા (chickpea) • મોટું લાલ કેપ્સીકમ (મોટું ના હોય તો ૨ નાનાં લેવા) • લસણની કળી • ઓલીવ ઓઈલ • લાલ મરચું • લીંબુ નો રસ • તાહિની પેસ્ટ (તલ ને સરસ સેકી ને તેલ નીકળે ત્યાં સુધી ગા્ઈન્ડ કરી એમાં જરા ઓલીવ ઓઈલ અને મીઠું નાંખી ને બનાવવી, અથવા બજારની તૈયાર પણ યુઝ કરી સકો છે) • સુકી પાસઁલી • મરચું • ઓલીવ ઓઈલ