મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.
મેં culinary diploma કરી professional degree મેળવી છે.
- Rasam Wada
Jasmin Motta _ #BeingMotta - બાજરી ના લોટ ની સુખડી
Jyotika Rajvanshi