કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Chhaya Thakkar

Chhaya Thakkar

@chhayi70
કુવૈત
  • બ્લોક

મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.
મેં culinary diploma કરી professional degree મેળવી છે.

વધુ
24 ફોલ્લૉઈન્ગ 87 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (92)
  • Cooksnaps (2)
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    Spinach-Paneer bhurji potli with mango salsa

    . All-purpose flour (Maida) • salt • .butter • Water • paneer • finely chopped spinach • Tomatoes (finely chopped) • parboil corn(can use tinned) • .butter • cumin seeds • .ginger(chopped) • green chilli(chopped) •
    • 20 -25min.
    • 12 pieces
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)

    મોટા બટાકા • કોર્નફ્લોર • મીઠું • મરી પાઉડર • લાલ મરચું પાઉડર • પાણી જરુર મુજબ સ્લરી બનાવવા માટે • તેલ • ચીલી ફલેકસ • ટે.ચમચી સોયા સોસ • હૉટ ચીલી સોસ • કેચપ • બારીક સમારેલુ લસણ •
    • 2 વ્યક્તિ
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    પનીર લબાબદાર (paneer labbadar recipe in Gujarati)

    ગ્રેવી માટે: • કાજુ • મગજતરી • પાણી • તેલ • ટામેટાં ના પીસ • બારીક સમારેલી ડુંગળી • ઈલાયચી • લવીંગ • તમાલપત્ર • મરી • આદું લસણની પેસ્ટ સાંતળો •
    • 2 વ્યક્તિ
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ખીચું લોચો(khichu locho recipe in Gujarati)

    ચોખાનો લોટ • /2 કપ પાણી • ટે.ચમચી સીંગતેલ • સોડા • જીરું • અજમો • તલ • સજાવટ માટે: • સિંગતેલ • ઝીણી સેવ • અથાણાંનો મસાલો • દાડમ ના દાણા •
    • 2 વ્યક્તિ
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    થાઈ વેજ સોતે (Thai veg.saute)

    બ્લાંનચ મીક્ષ શાકભાજીના કટકા • (મશરૂમ,ડુંગળી,ગાજર,બેબીકોર્ન,ઝુકીની • બ્રોકોલી) • મીક્ષ કેપ્સીકમ ના કટકા (લીલા,પીળા,લાલ) • ઓલીવ ઓઈલ • બારીક સમારેલુ આદું • બારીક સમારેલુ લસણ • કાફિર પાન સમારેલા • લીંબું નો રસ • મીઠું સ્વાદ મુજબ • મરી પાઉડર • રેડ કરી પેસ્ટ •
    • 2 વ્યક્તિ
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    બીટરુટ ક્લાકંદ(beetroot kalkand recipe in gujarati)

    દૂધનો પાઉડર • છીણેલુ પનીર • ખાંડ • રોઝવૉટર • બીટની પેસ્ટ • ઈલાયચી પાઉડર • સજાવટ માટે: • બદામ પીસ્તા કતરણ • ગુલાબ ની પાખડી
    • 12-15 પીસ
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    થાઈ કોર્ન કેક સાથે આથેલી કાકડી(Thai corncake &pickle cucumber recipe in Gujarati)

    તાજા બાફેલા મકાઈ • બાફીને છીણેલ બટાકા • કાફિર પાન (લીંબુ ના પાન) • બારીક સમારેલી કોથમીરની ડાળીઓ અથવા સેલેરી • થાઈ રેડ પેસ્ટ(રેડી મળે છે તે વાપરી સકાય) • બારીક સમારેલી ડુંગળી • આદુંની પેસ્ટ • મરી પાઉડર • કોર્નફ્લોર • ટોસ્ટ નો ભૂકો • મીઠું સ્વાદ મુજબ • પીકલ કાકડી માટે: •
    • 10 નંગ
  • Chhaya Thakkar Chhaya Thakkar
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    ફલાફલ(falafal in Gujarati)

    પલાળેલા છોલે ચણા • કોથમીર • પાર્સલી • આદું-લસણની પેસ્ટ • મરચાં ની પેસ્ટ • તલ • સુકા ધાણા • મીઠું સ્વાદ મુજબ • સોડા • તળવા માટે તેલ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      માઈક્રોવેવ વ્હિટ બ્રાઉની(Microwave wheat brownie)

      ઘઉં નો લોટ • ખાંડ • દહીં • કોકો પાઉડર • વેનીલા એસેન્સ • તેલ • /2 ટી.ચમચી બેકિંગ પાઉડર • સોડા • દૂધ • ચોકલેટ ના પીસ • અખરોટ ના પીસ • સજાવટ માટે,: •
      • 12પીસ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      મીંટી પનીર પાપડ રોઝ(Minty paneer papas Rose)

      નાના ગોળ પાપડ(પૂરી જેવડા) • પાપડ મોટા હોય તો કાતરથી નાના કાપી લેવા • પનીર • નાનો ટુકડો આદું • પાન ફુદીનો • ચીલી ફલેકસ • લીંબુ નો રસ • મરી પાઉડર • મીઠું સ્વાદ મુજબ • પાણી (પાપડ પલાળવા) • તેલ તળવા માટે • સાથે પીરસવા માટે અને સજાવટ માટે: •
      • 5 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      ચોકલેટ સ્ટફડ બાલુશાહી(chocolate stuffed balushahi)

      મેંદો • બેકિંગ પાઉડર • ઘી • દહીં • ફ્રીજનું ઠંડું પાણી અથવા જરુરિયાત મુજબ • ચોકો ચીપ્સ અથવા ચોકલૅટ ના ટુકડા • તળવા માટે ઘી અથવા તેલ અથવા બંને ભેગુ • ચાસણી માટે: • ખાંડ • પાણી • લીંબુ ની સ્લાઈસ • સજાવટ માટે: •
      • 12-15 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      મિની નટી બક્લાવા કપ્સ(Nutty mini baklava cups)

      ફીલો પેપર(philo sheets) • મિક્સ સુકોમેવો (બદામ,અખરોટ,પિસ્તા) • મધ • બ્રાઉન ખાંડ • ઓરેંજ ઝેસ્ટ • સુકા ઍપ્રીકોટ • ટે.ચમચી તજ પાઉડર • પિસ્તા પાઉડર • બટર • સજાવટ માટે • ગુલાબની પાંખડી (સુકી) • ચોકલેટ (ઓગળેલી)
      • 12 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      અરેબિક સ્વીટ બસ્બુસા(Basbousa)

      ઝીણો રવો • મેંદો • તેલ (સનફ્લાવર તેલ) • દળેલી ખાંડ • દૂધ • કોપરાનું છીણ • ઓરેંજ એસેન્સ • બેકિંગ પાઉડર • ઓરેંજ ઝેસ્ટ • સોડા • પિસ્તાનો ભૂકો • તજ પાઉડર •
      • 10-12 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab)

      મગની પીળીદાળ • ઓટ્સ • દહીં નો મસ્કો • છિનેલી ડુંગળી • હળદર • ગરમ મસાલો • ચાટ મસાલો • લાલ મરચું પાઉડર • મરચાંની પેસ્ટ • આદું-લસણની પેસ્ટ • બારીક સમારેલી કોથમીર • મીઠું સ્વાદ મુજબ
      • 10-12 નંગ
      • 10-12 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      ઈનસટન્ટ કુલ્ફી (instant kulfi in Gujarati)

      ટીન કનડેનશડ મિલ્ક • પેકેટ ફ્રેશ ક્રીમ • ટીન (150 ગ્રામના) કારનેશન મિલ્ક(જે ચા બનાવવા માટે વપરાય છે) • તાર કેસર • ઈલાયચી પાઉડર • પિસ્તા કતરણ
      • 12 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      ટમેટાં-કોથમીર સોર્બા(tamato kothmir shorba in Gujarati)

      સુકા ધાણા • તાજી કોથમીર ની ડાળીઓ (સમારેલી) • ટમેટાં સમારેલા • ડુંગળી નીસ્લાઈસ • ટે.ચમચી આદું લસણની પેસ્ટ • ટૂકડો તજ • ઈલાયચી • લવીંગ • મરી • તેલ • લાલ મરચું પાઉડર • હળદર •
      • 3વ્યકિત
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      સ્ટફડ ફરાળી ઈડલી?(stuff farali idli in Gujarati

      ખીરું બનાવવા માટે: • મોરીઓ • સાબૂદાણા • છાશ • ચમચી.જીરું • મીઠું સ્વાદ મુજબ • આદું-મરચાં ની પેસ્ટ • ટે.ચમચી ગાજર છીણેલુ (ઓપ્સ્નલ) • ઈનો • સ્ટફિંગ માટે: • /2 કપ બાફેલા બટાકા નો માવો • આદુ મરચાં ની પેસ્ટ •
      • 16 નંગ
    • Chhaya Thakkar Chhaya Thakkar
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      લીલા વટાણા નુ સૂપ(greenpeas creamy soup)

      લીલા વટાણા • ઓલીવ ઓઈલ • ડુંગળી બારીક સમારેલી • આદું-લસણની પેસ્ટ • મરી પાઉડર • પાન ફુદીનો • કોથમીર • બટર • તાજી કુકિંગ ક્રીમ
      • Chhaya Thakkar Chhaya Thakkar
        આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

        મશરૂમ-કેપેચીનો સૂપ(Mushroom -Cappuccino soup)

        તાજા મશરૂમ ની સ્લાઈસ • બારીક સમારેલી ડુંગળી • સેલેરી સમારેલી • ગાજર સમારેલુ • લસણ સમારેલુ • થાઈમ પાન(પાઉડર) • પાણી • તાજી ક્રીમ • મીઠું સ્વાદ મુજબ • મરી પાઉડર • દૂધ • કોફી પાઉડર
        • 2-3વ્યકિત
      • Chhaya Thakkar Chhaya Thakkar
        આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

        સેકેલા ગાજર-રોઝમેરી સૂપ(Roasted carrot-Rozmeri soup)

        ગાજર • ઓલીવ ઓઈલ • સેલેરી બારીક સમારેલી • બારીક સમારેલી ડુંગળી • લસણ સમારેલુ • તમાલપત્ર • રોઝમેરી • ગાજર બારીક સમારેલુ • ,ટી.ચમચી મરી પાઉડર • મીઠું સ્વાદ મુજબ • બટર • સજાવટ માટે: •
        • 4 વ્યક્તિ
      વધારે જોવો

      અમારા વિશે

      કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

      કૂકપેડ સમુદાયો

      🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

      વધુ શીખો

      કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

      અમારી એપ્પ ડાઉનલોડ કરો

      Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
      Copyright © Cookpad Inc. All Rights Reserved
      close