નાના મધ્યમ કદના ટામેટા, • ગ્રેવી માટે : 250-300 ગ્રામ જેટલી મધ્યમ કદની દૂધી, 4 મોટા કદના ટામેટા, 2 ઝીણા સમારેલા કેપ્સિકમ, અડધી વાટકી પલાળેલા કાજુ અને મગજતરીની પેસ્ટ • પુરણ માટે : 250ગ્રામ પનીર, 3 બાફેલા કાચા કેળા, 1કપ સ્વીટ કોર્ન, 1કપ બાફેલા લીલા વટાણા, અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર, 3 મોટી ચમચી ટોમેટો કેચપ, 6-7 ઝીણા સમારેલા લીલા મરચા, 10-12 ફુદીનાના પાન • મસાલા : 5-6 લવિંગ, 1-2 ચમચી જીરું, 3-4 મધ્યમ તજ ના ટુકડા, 3 મોટી એલચી, 2-3 આખા સૂકા લાલ મરચા, ઘી/તેલ/બટર જરૂરિયાત અનુસાર, લાલ મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, સ્વાદ અને જરૂરિયાત અનુસાર